ધોરણ ૧૨ પછી વિવિધ ક્ષેેેેત્રે કારકિર્દીની તકો રહેલી છે.જેમાં વિધાર્થીઓની રસ અને રુચિ મુજબ ક્ષેત્ર પસંદ કરી શકાય.નીચેની PDF ફાઇલમાં ગુજરાતીમાં માહિતી આપેલ છે.
(ગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત)
- ધો.૧૨ પછી યોજાતી પ્રવેશ પરીક્ષાઓ
- ધો.૧૨ સાયન્સમાં ઓછા ટકા આવે તો ?
- કારકિર્દી ઘડતર માટે જરૂરી હકારાત્મકઅભિગમ
- ધો.૧૨ આર્ટ્સ પછી ઉપલબ્ધ અભ્યાસક્રમો
- ધો.૧૨ સાયન્સ પછી ડીગ્રી/ડિપ્લોમા અભ્યાસ
- ધો.૧૨ સાયન્સ પછી ઉપલબ્ધ અભ્યાસક્રમો
- સરકારશ્રી તરફથી મળતી સહાય - યુવા સ્વાવલંબન યોજના
- બોડૅના પરિણામો બાદ પ્રવેશ માટે અગત્યની વેબસાઇટ્સ
- શોખને કારકિર્દીમાં ફેરવો
- એનિમેશન અને મલ્ટીમિડિયા ક્ષેત્રે કારકિર્દી
- ફોરેન્સિક સાયન્સ ક્ષેત્રે કારકિર્દી
- હોટલ અને ટુરીઝમમેનેજમેન્ટમાં કારકિર્દી
- ફેશનડિઝાઇનમાં સ્ટાઇલીશ કારકિર્દી
- બાયોટેકનોલોજીમાં કારકિર્દી
- સાયબર વલ્ડૅમાં આધુનિક કારકિર્દી
- સંરક્ષણ દળોમાં સુરક્ષિત કારકિર્દી
- મરીન એન્જીનીયરીંગમાં કારકિર્દી
- ડિઝીટલ માર્કેટિંગમાં કારકિર્દી
- ગુજરાત વિધાપીઠના નવતર અભ્યાસક્રમો
- વિદેશીભાષા શીખો અને કારકિર્દી બનાવો
- ખેલકુદ ક્ષેત્રે કારકિર્દી
- ડૉ.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ.ના અભ્યાસક્રમો
- સોમનાથ સંસ્કૃત યુનિવસિર્ટી
- કામધેનુ યુનિવસિર્ટી
- ઇન્ટરનેટ માર્કેટિંગમાં બેસ્ટ કેરિયર
0 comments: