15 August 2020

શાળામાં ૧૫મી ઓગષ્ટ્ના દિવસે ઉપયોગી માહિતી


આમંત્રણ પત્રિકા 
રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવા માટે ધ્યાનમાં રાખવા બાબત 
ધ્વજવંદન વિધિ:- 
સાવધાન-વિશ્રામ-સાવધાન-એક સાથ વંદે માતરમ ગીત શુરુ કરેંગે શુરુ કર-વિશ્રામ-74 માં સ્વાતંત્ર્યદિન નિમિત્તે આપને પ્રમુખ સ્થાન આપેલ છે.તો આપશ્રી આગળ આવીને ધ્વજ ફરકાવશો.-સાવધાન-સલામી આમ દો - જૈસે થૈ-વિશ્રામ-પ્રમુખશ્રીનું પ્રવચન-સાવધાન-એક સાથ રાષ્ટ્રગીત શુરુ કરેંગે શુરુ કર-વિશ્રામ- 
અશોક ચક્રના 24 આરાના ગુણાત્મક ભાવ
નારા:-
1.વંદે -માતરમ
1.ભારત માતા કી-જે
2.આઝાદી-અમર રહો
3.સુક્કી રોટી ખાયેંગે-દેશકો બચાયેંગે
4.આઝાદ હિંદ-જિંદા બાદ
5.ડૂબતી જલેબી તેલમે-અંગ્રેજ સરકાર જેલમે
6.આઇ લવ-ઇન્ડિયા
7.ફુલો સે ભી પ્યારા હે-ભારત દેશ હમારા હે.
8.દેશ કી રક્ષા કોન કરેગા -હમ કરેંગે ,હમ કરેંગે.
9.દેખો દેખો કોન આયા-ભારત કા શેર આયા.
10.ગલી ગલી મે નારા હે-હિંદુસ્તાન હમારા હે.
11-હમસે જો તકરાયેગા-મીટ્ટીમે મીલ જાયેગા.
12.ગાંધીજીને કયા કીયા-દેશકો આઝાદ કિયા.
13.હમ સબ બચ્ચે-દેશ કી દોલત
14.આજનો દિવસ કેવો છે-સોના કરતા મોંધો છે.
15.સબસે પ્યારા-દેશ હમારા
16.1-2-3-4-ગાંધીજી કી જય જય કાર.
17.1-2-1-2-અંગ્રેજો કો ફેક દો.
18.જબ તક સુરજ ચાંદ રહેગા-ભારત દેશ આઝાદ રહેગા.
19.ઇન્કલાબ-જીંદાબાદ
20.એક સિક્કા ચાંદી કા-રાજ ચલે ગાંધી કા.
21.કોમી નારા-વંદે માતરમ
22.જય જવાન-જય કિશન

" દેશભક્તિ ગીતો "Download કરવા માટે નીચે ક્લિક કરો.

  1. હમ લોગો કો સમજ શકો તો (ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની)................................................................................. 

14 August 2019

શાળામાં ૧૫મી ઓગષ્ટ્ના દિવસે Mp3 ગીત & PDF

ઉપયોગી ગીત Mp 3 Song
Save Girl - Beti Bachavo Speech
Swagat Song Mp3 : સ્વાગત ગીત