ફોન્ટસ

--》શાળાનું ઓફિસ વર્ક કરતાં શિક્ષકો માટે ઉપયોગી પોસ્ટ તથા ઉપયોગી માહિતી.
--》શિક્ષકમિત્રો અને કમ્પ્યુટર વર્ક કરતા મિત્રો માટે ઉપયોગી જરુરી કોમ્પ્યુટર ફોન્ટ અવશ્ય ડાઉનલોડ કરો.

--》શિક્ષકો અને આચાર્યો માટે ખૂબ જ ઉપયોગી પોસ્ટ.
શ્રુતિ ઈન્ડિક ઈનસ્ટોલ :-

- શ્રુતિ ઈન્ડિક ઈનસ્ટોલ કરવા માટે પહેલા તમારા કમ્પ્યુટર વિશે જાણવું જરૂરી કે તે કઈ operating system છે.
- તેના માટે my computer કે computer પર right click કરો તેમા જુઓ કે operating system કઈ છે ( Windows 8/ xp /7 /vista ) અને કેટલા bit ની છે. (32 કે 64)
- તમારી operating system મુજબ શ્રુતિ ઈન્ડિક ડાઉનલોડ કરો. ડાઉનલોડ માટે નીચે જુઓ.
2
1. શ્રુતિ ઈન્ડિક ઈનપુટ-3 :-
- Windows 8, Windows 7 માટે
- 32 bit માટે સોફ્ટવેર :- ડાઉનલોડ
- 64 bit માટે સોફ્ટવેર :- ડાઉનલોડ
- ટાઈપિંગ મદદ માટે PDF :- ડાઉનલોડ

2. શ્રુતિ ઈન્ડિક ઈનપુટ-2 :-
- Windows 7, Windows Vista, Windows XP 64 bit
- 32 bit માટે સોફ્ટવેર :- ડાઉનલોડ
- 64 bit માટે સોફ્ટવેર :- ડાઉનલોડ
- ટાઈપિંગ મદદ માટે PDF:- ડાઉનલોડ

3. શ્રુતિ ઈન્ડિક ઈનપુટ-1 :-
- Windows XP 32 bit :- ડાઉનલોડ