08 June 2020

આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના

❀માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબે રાજ્યમાં નાના વ્યવસાયકારો, દુકાનદારો, રીક્ષાચાલકો, ફેરિયાઓ, તેમજ નાના ધંધા-વેપાર કરતા અને કારીગરોને લોકડાઉનની સ્થિતિમાં પુનઃ બેઠા કરવા માટે અરજી ફોર્મ અને તેને લગતી સંપૂર્ણ માહિતી જાહેર કરી છે.
●❀ નાના માણસો માટે મોટી યોજના.
●❀ રાજ્યના ૧૦ લાખ ધંધાર્થીઓને ફાયદો.
●❀ તા.૨૧ મે થી તા. ૩૧ ઓગસ્ટ સુધી અરજી 
●❀ માત્ર અરજી કરશો એટલે મળશે સહાય.
●❀અરજી ફોર્મની કે અન્ય કોઈ ફી આપવાની નહીં.
●❀રાજ્યમાં ૯૦૦૦થી વધુ સ્થાનો ઉપરથી અરજી ફોર્મ મેળવી શકો છો.
❀અરજી ફોર્મ,જાહેરાત,ફોર્મની માહિતી, સહાયની વિગતો અને તમામ માહિતી જોવા માટે નીચે ક્લિક કરો.

પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના સંપુર્ણ માહિતી, પરિવારને મળે છે 5 લાખ નું વીમા સુરક્ષા કવચ

☑️ દેશના 10 કરોડ પરિવારો ને મળશે લાભ.
☑️ મોબાઈલ નંબરથી પણ ચેક કરી શકો તમારું નામ.
☑️ યોજના હેઠળ ની માન્ય હોસ્પિટલ ની યાદી.
☑️ કોરોના ઈલાજ પણ ફ્રી મા થશે.
☑️ હેલ્પલાઇન નંબર📞-145555
  • સંપૂર્ણ માહિતી માટે⤵️

વ્હાલી દીકરી યોજનાની સંપુર્ણ માહિતી

🇻 🇦 🇭 🇦 🇱 🇮 🇩 🇮 🇰 🇦 🇷 🇮 🇾 🇴 🇯 🇦 🇳 🇦 
🔖દીકરી ધો.1 માં પ્રવેશ મેળવશે ત્યારે રૂ. 4000 નો પ્રથમ હપ્તો
🔖દીકરી ધો.9 માં પ્રવેશ મેળવશે ત્યારે રૂ. 6000 નો બીજો હપ્તો
🔖દિકરી 18 વર્ષની થશે ત્યારે રૂ. 1 લાખ મળશે.
🤔ફોર્મ ક્યા ભરીને આપવું ?
🤔કોને લાભ મળશે?
🤔કયા ડોક્યુમેન્ટ જોડવાના છે?
તમામ માહિતી  જોવા માટે નીચે DOWNLOAD પર ક્લિક કરો.
🌲Vahli Dikri yojana full Details📥DOWNLOAD