15 June 2020

ધોરણ-12 પછી શું?

ધોરણ ૧૨ પછી વિવિધ ક્ષેેેેત્રે કારકિર્દીની તકો રહેલી છે.જેમાં વિધાર્થીઓની રસ અને રુચિ મુજબ ક્ષેત્ર પસંદ કરી શકાય.નીચેની PDF ફાઇલમાં ગુજરાતીમાં માહિતી આપેલ છે.
(ગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત) 

ધોરણ-10 પછી શું?

આજે દરેક માતા પિતાની પોતાના બાળકોના અભ્યાસ પરત્વે આ એક જ ચિંતા હોય છે કે ધોરણ ૧૦ અને ૧૨ પછી શું કરવું ?ધો.૧૦ પછી પણ ઉજ્જ્વળ કારકિર્દીની તકો રહેલી છે.ઘણી વાર યોગ્ય માહિતીના અભાવે પણ અમુક વાલીઓ/તેજસ્વી બાળકો યોગ્ય નિર્ણય લઇ શકતા નથી.તો આ માહિતી તમામ વાલી અને વિધાર્થીઓને ઉપયોગી બનશે એવી આશા સાથે ...........?
 (ગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત - લેટેસ્ટ માહતી ) 


કારકિર્દી માગૅદશૅન વિશેની સંપુર્ણ માહિતી

ધોરણ ૧૦ અને ૧૨ પછી ઉચ્ચ કારકિર્દી માટે શું કરશો ? ક્યા ક્યા કોર્ષમાં પ્રવેશ મેળવી શકાય ?જરૂરી લાયકાત/કોલેજોનું લિસ્ટ/સીટ ફાળવણી/એડમિશન પ્રક્રિયા વગેરેની વિગતવાર ગુજરાતીમાં માહિતી ગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત" કારકિર્દી માર્ગદર્શન"