11 April 2020

વિદ્યાર્થીઓના અભ્યાસ માટે ઉપયોગી free એપ્લીકેશનો

✍️📕 હાલ જુન મહિના સુધી બાળકો ને ઘરે જ અભ્યાસ કરવાનો થશે.
આપના બાળકો ઘરે બેઠા ફોન મારફત અભ્યાસ કરી શકે તે માટે  ઉપયોગી  free એપ્સ મૂકેલ છે. જેમા  Textbook ઉપરાંત દરેક પાઠના વિડીયો પણ હશે.
🙏તમામ વાલીઓ અને વિદ્યાર્થીઓને માટે ઉપયોગી.
📲ધોરણ  1 થી  12 માટે શાળા મિત્ર એપ્લીકેશન📥DOWNLOAD 
📲 ધોરણ  1 થી  10 માટે Ideal student એપ્લીકેશન📥Download 
📲ધોરણ  1 થી  8 માટે Learning Delight એપ્લીકેશન📥Download 
📲 ધોરણ  1 થી  12 માટે નવનિતની  Top scorer એપ્લીકેશન📥Download 
📲ધોરણ  1-2 ના બાળકો માટે બેસ્ટ Gujarati kids એપ📥Download 
📲ધોરણ  1-2 ના બાળકો માટે બેસ્ટ Gujarati kids Learning એપ📥Download 

09 February 2019

Usful Mobile Application

Usful Mobile Application
નમસ્કાર મિત્રો,
આજના આ ડીઝીટલ સમયમાં જ્યારે મોબાઈલ એ સહજ બની ગયો છે ત્યારે આ મોબાઈલ પણ આપણા રોજીંદા જીવનમાં ઘણો ઉપયોગી સાબિત થઇ શકે છે.માહિતીના સ્રોત તરીકે ખુબ જ ઉપયોગી છે. હાલ ઘણી બધી એપલીકેશન છે જે આપણને સૌને ઉપયોગી બની શકે છે.જે નીચે મુજબ છે.
  1. Google Classroom
  2. Teacher KIT
  3. mozaik3D app
  4. Safari Central
  5. Quiver
  6. Solar System Scope
  7. Solar System AR
  8. Text Scanner
  9. Holo - Hologram
  10. Khan Academy Kids
  11. Photomath
  12. Hello English
  13. Radio Garden
  14. Zookazam APP
  15. AC Market
  16. Scan & Translate
  17. XODO
  18. AR VR TECHONOLOGY
  19. Cube Call Recorder ACR
  20. Shimeji Display Application
  21. MixV
  22. Smart KIT
  23. Smart Measure
  24. Plex
  25. Compress image size in kb & mb
  26. વાંચન લેખન ગણન
  27. Facts in Gujarati
  28. Hindi Nibandh
  29. Gujarati Books
  30. Kids Gujarati Learning
  31. ગુજરાતી બાળવાર્તા
  32. WPS Office
  33. શાળા મિત્ર