07 April 2019

ધોરણ 3 થી 5 અને ધોરણ 6 થી 8 માટે ઉપયોગી સમયપત્રક

📚🇹 🇮 🇲 🇪  🇹 🇦 🇧 🇱 🇪📚
👉🏽ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 3 થી 5માં તાસ પધ્ધતિ દાખલ કરેલ છે.તેનું નવા સુધારા સાથે ટાઇમટેબલ અહીં મુકેલ છે.
👉🏽ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા બાળકોના દફતરનો ભાર હળવો કરવા બાબત ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે.તેમાં જણાવ્યા અનુસાર દરેક શાળાએ વિષયનાં ટાઇમટેબલમાં ફેરફાર કરવાનો રહેશે જેમાં એક દિવસના ચાર જ વિષય ભણાવવાના રહેશે.આ નવા સુધારા સાથેનું ધોરણ 6થી 8નું ટાઇમટેબલ અહીં મુકેલ છે.
👉🏽દરેક શાળાએ વિષયનાં ટાઇમટેબલમાં ફેરફાર કરવાનો રહેશે.
👉🏽ડાઉનલોડ કરી પ્રિન્ટઆઉટ કાઢી શકો છો.
👉🏽દરેક શિક્ષકો અને તમામ મિત્રો માટે ઉપયોગી પોસ્ટ.
ધોરણ 3 થી 5 ટાઇમટેબલ 
ધોરણ 6 થી 8 ટાઇમટેબલ 
નોંધ:-ઉપરોક્ત ટાઇમટેબલ દશૅનભાઇ પટેલ દ્વારા તૈયાર કરવામાં આવેલ છે.
Share This
Previous Post
Next Post