કમ્પ્યૂટર શીખો ગુજરાતીમા

કમ્પ્યૂટર અને ઇન્ટરનેટ નો ઉપયોગ કરતા શીખો ગુજરાતીમા (સૌજન્ય theesky) અહિ તમને કમ્પ્યૂટર અને ઇન્ટરનેટ વિશે સામાન્ય માહિતી આપવા નો પ્રયત્ન કરેલ છે.તમે સરળતા થી સમજી શકો એટલામાટે અહીં ગુજરાતી વીડિઓ મુકવામાં આવેલ છે. આ પેજ પર તમને કમ્પ્યૂટર,ઇન્ટરનેટ અને એમ.એસ.ઓફિસ ના બેઝીક વીડિઓ જોવા મળશે.ને બ્રાઉઝર શું છે? સર્ચેન્જિન શું છે? ઇ-મેઈલ આઈડી કેવી રીતેબનાવવું ,ફેસબુક આઈડી કેવી રીતે બનાવવું, ઓન લાઈન સ્ટોક માર્કેટ કેવી રીતે ચેક કરવું અને બીજું ઘણું તમને જાણવા મળશે.સાથે સાથે 'M.S.Office' ના અલગ અલગ સોફ્ટવેર અને તેની ખાસીયતો વિશે માહિતી મળશે.
(1) MS OFFICE -WORD