આપના પરિવારના નાના બાળકો માટે એન્ડ્રોઇડ એપલીકેશન-રમતા રમતા ભણે અને શીખે - મોબાઇલ માત્ર ગેમ રમવા માટે જ નથી,જો આવી કેટલીક એપલીકેશન આપ ઇન્સ્ટોલ કરી લેશો તો એ અજાણતા જ ઘણુ શીખી જશે,સાથે કેટલીક ગેમ પણ છે,જેનાથી બાળકોની નિર્ણયશક્તિ તેજ બને.- આજની આ પોસ્ટ આપના વ્હાલા બાળકો માટે
Learning Apps.
- બાળ ગુજરાતી
- Learn ABCD
- Learn ABCD 2
- Learn 123
- Learning colors for kids
- Learning Shapes for Kids
- ગુજરાતી બાળગીત અને બાળવાર્તાઓ
- હિન્દી શીખો - બાળકો માટે
- Kids Paint & Colour
- પ્રાણીઓ - ગુજરાતીમાં
- ગુજરાતી બાલવાર્તાઓ
- ગુજરાતી બાલવાર્તાઓ -૨
- ગુજરાતી શીખવા માટે
- ગુજરાતી કક્કો
- ગુજરાતી અંક,સ્વર,રંગ,મૂળાક્ષર
- બાલમંદિર
Enjoy Apps.