નમસ્કાર,અહીં આપેલ ક્રિયાત્મક સંશોધન જે તે નામ દર્શાવેલ સંશોધકે (તાલીમાર્થીએ) કરેલાં છે. તેમાં ભૂલ હોવાની સંભાવના હોઈ શકે. તમે આ ક્રિયાત્મક સંશોધનનો સંદર્ભ તરીકે ઉપયોગ કરી શકો છો. ઉપયોગ કરતાં પહેલાં એકવાર ચોક્કસ આ ક્રિયાત્મક સંશોધનનું વાચન કરી લેવું. જો ભૂલ દેખાઈ આવે તો તમારે તેનો સુધારો કરી લેવો.
- વિદ્યાર્થીઓ ભાષાની લેખિત કે મૌખિક અભિવ્યક્તિમાં અલંકારિકતા લાવી શકતા નથી :- મહેશ કેરાલિયા
- વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયના કવિઓ અને લેખકોના પરિચય પ્રત્યે અસભાનતા દાખવે છે :- અર્ચના ખાવડિયા
- ત્રણ ચાર દિવસની લાંબાગાળાની રજા બાદ વિદ્યાર્થીઓ એક – બે દિવસ શાળાએ આવતા નથી :- નિધિ ચૌહાણ
- વિદ્યાર્થીઓ કાવ્યનો રસાસ્વાદ માણી શકતા નથી :- હાર્દિક ટમાલિયા
- વિદ્યાર્થીઓની લેખિત કે મૌખિક અભિવ્યક્તિમાં પ્રાદેશિકતા જોવા મળે છે :- નીતા બારડ
- વિદ્યાર્થીઓને રસપ્રદ રીતે વાર્તા કહેતા આવડતું નથી :- વિક્રમ જખવાડિયા
- વિદ્યાર્થીઓ પુસ્તકો અને પુસ્તકાલયથી દૂર થતાં જાય છે :- અશોક કણઝરિયા
- વિદ્યાર્થીઓ વ્યસન કરે છે :- ગાયત્રીબા મોરી
- વિદ્યાર્થીઓ કોઈ કાર્ય પ્રસંગનો અહેવાલ વ્યવસ્થિત રીતે લખી શકતા નથી :- અલ્પેશ પાણસીણીયા
- વિદ્યાર્થીઓ અંગ્રેજી વિષયમાં પોતાનો પરિચય, મહત્વાકાંક્ષા કહી શકતા નથી :- જલ્પા પટેલ
- વિદ્યાર્થીઓ રિસેસ દરમિયાન વર્ગમાં બેસી રહે છે :- રમેશ માધર
- વિદ્યાર્થીઓ ભૌગોલિક પરિસ્થિતિનો પરિચય કે સ્થળભાન કરાવવામાં મુશ્કેલી અનુભવે છે :- સહદેવસિંહ રાઠોડ
- વિદ્યાર્થીઓને પત્ર લખતા આવડતો નથી :- રિદ્ધિ સોલંકી
- વિદ્યાર્થીઓ સમાસ ઓળખવામાં ભૂલ કરે છે :- કલ્પના ધંધુકિયા
- વિદ્યાર્થીઓ નકશામાં સ્થળો દર્શાવવામાં અવઢવ અનુભવે છે :- ધર્મેન્દ્ર વિરમગામી
- વિદ્યાર્થીઓ અર્થશાસ્ત્ર વિષયમાં ચાર્ટ, ચિત્રો બનાવવામાં મુશ્કેલી અનુભવે છે :- ગૌતમ કાનાણી
- વિદ્યાર્થીઓ ગૃહકાર્ય યોગ્ય રીતે કરતા નથી :- હરીશ પટેલ
- વિદ્યાર્થીઓ શ્લોક કંઠસ્થ કરવામાં મુશ્કેલી અનુભવે છે :- મનીષા ચૌહાણ
- ખોડલા પ્રાથમિક શાળા તા.પાલનપુરના ધોરણ-૪ ના બાળકોમાં ચાર અંકોની સંખ્યા વાંચનમાં થતી ભૂલો :- વિનોદકુમાર રામજીભાઈ પરમાર