નમસ્કાર,મિત્રો, અહીં મૂકવામાં આવેલ તમામ નાટક અન્ય બ્લોગ કે વેબસાઈટ પરથી સંકલન કરીને લેવામાં આવેલ છે. તેમાં જ્યાં લેખકના નામ કે શાળાના નામ ઉપલબ્ધ હતા ત્યાં લખેલ છે. આ તમામ નાટકના કોપીરાઇટ જે તે લેખકના પોતાના છે. અહીં માત્ર શાળામાં બાળકો ભજવી શકે તે આશયથી મૂકેલ છે.
- શ્રવણ
- લવ-કુશ
- મીરાં કે મેડોના
- એકલવ્ય
- સેવ વોટર (પાણી બચાવો)
- સેવ એજ્યુકેશન (શિક્ષણ બચાવો)
- સેવ નેચર (પ્રકૃતિ બચાવો)
- સેવ ગર્લ (બેટી બચાવો)
- સેવ ટાઈમ (સમય બચાવો - સમયને સથવારે)
- સેવ મની (પૈસા બચાવો)
- નંદનવન (પર્યાવરણ અને તેની જાળવણી)
- અંધેર નગરી
- ભણતરનો ભાર
- સમજણ
- બાલ નાટિકાઓ
- દીપ સે દીપ જલે
- વૃક્ષ (એકાંકી)
- સંસાર
- એક અધૂરો ઇન્ટરવ્યૂ (એકાંકી)
- ન્યાય તો હજી બાકી જ છે !