આજે દરેક માતા પિતાની પોતાના બાળકોના અભ્યાસ પરત્વે આ એક જ ચિંતા હોય છે કે ધોરણ ૧૦ અને ૧૨ પછી શું કરવું ?ધો.૧૦ પછી પણ ઉજ્જ્વળ કારકિર્દીની તકો રહેલી છે.ઘણી વાર યોગ્ય માહિતીના અભાવે પણ અમુક વાલીઓ/તેજસ્વી બાળકો યોગ્ય નિર્ણય લઇ શકતા નથી.તો આ માહિતી તમામ વાલી અને વિધાર્થીઓને ઉપયોગી બનશે એવી આશા સાથે ...........?
- ધોરણ ૧૦ પછી કારકિર્દીના વિકલ્પો - Click
- I.T.I. (આઇ.ટી.આઇ.)ના અભ્યાસક્રમો-Click
- ધો.૧૦ પછી ડિપ્લોમા અભ્યાસક્રમો-Click
- વ્યવસાયલક્ષી તાલીમ દ્વારા રોજગારી-Click
- C-DAC વૈજ્ઞાનિક સંસ્થા પરિચય- Click
- નેવીમાં ખડતલ તાલીમ - Click
- એેપ્રન્ટિસશીપ તાલીમ- Click
- અભ્યાસનો ખર્ચ પરત કરતું અમેરિકનમોડેલ- Click
0 comments: