21 March 2019

વિશ્વ જળ દિવસ | 22 March | World water Day Video

🎯🇼 🇴 🇷 🇱 🇩  🇼 🇦 🇹 🇪 🇷  🇩 🇦 🇾🎯
👉🏽દર વર્ષે ૨૨ માર્ચ ,સમગ્ર વિશ્વમાં વિશ્વ જળ દિવસ તરીકે મનાવવામાં આવે છે.આપણે બચવું હશે તો પાણીને બચાવવું પડશે.પાણી બચાવો,જીવન બચાવો.પાણી આપણે બનાવી શકતા નથી,તેથી તેનું જતન કરવું જરૂરી છે.આજે આપને બેફામ ઉપયોગ કરી રહ્યા છીએ.આજે જો પાણી બચાવવામાં નહીં આવે તો આવનારા સમયમાં પાણી મળવું મુશ્કેલ બની જશે,એવું કહેવાય છે કે ત્રીજું વિશ્વયુદ્ધ પાણીના લીધે જ થાશે.પાણી બચાવવા માટે કેવા પ્રયત્નો કરી શકાય છે.
👉🏽વિશ્વ જળ દિવસઃવિશ્વમાં ૧.૫ અબજ લોકોને શુધ્ધ પીવાનું પાણી મળતું નથી PDF FILE Download Here
વિશ્વ જળ દિવસ વીડિયો - Save Water
Save water clean city safe city જાળ બચાવો સ્વચ્છતા  જાળવો
વિશ્વ જળ દિવસ-જળ એજ જીવન 
Save Water!Save Lives!3D Animation Video
Save Water-Animation Short Film-Education Video
Share This
Previous Post
Next Post