23 December 2020

ધોરણ 6 થી 12 ની તમામ દીકરીઓને સ્વ-રક્ષણ તાલીમ ઓલ ઇન વન.

 🤼‍♀️                                          🤼‍♀️

.. *𝕊𝔼𝕃𝔽 𝔻𝔼𝔽𝔼ℕℂ𝔼 𝕋ℝ𝔸𝕀ℕ𝕀ℕ𝔾* ..

🤼‍♂️                                           🤼‍♂️

*ધોરણ 6 થી 12 ની તમામ દીકરીઓને 22/12/2020 થી 28/02/2021 સુધી DIKSHA પોર્ટલ પર ઓનલાઇન સ્વ-રક્ષણ તાલીમ લેવાની છે.*

🟣 *DIKSHA* એપ્લિકેશનમાં કઈ રીતે *REGISTRATION* કરવું??

*ધોરણ -6/12 ની દિકરીઓની કોરોના મહામારીના કારણે આ વખતે ઓનલાઈન સ્વ રક્ષણ તાલીમ ચાલુ થાયછે.*

*સ્વ રક્ષણ તાલીમમાં જોડાવવા માટેની લિંક*

https://diksha.gov.in/explore-course/course/

22  ડિસેમ્બર 2020 થી 28 ફેબ્રુઆરી 2021  દરમિયાન દીક્ષા પોર્ટલ પર શરૂ થવાની છે જે ધોરણ 6 થી 12 સુધીની દીકરીઓ માટે ખાસ ઉપયોગી છે તો તાલીમ લેવામાં કોઈ દીકરી બાકી ન રહી જાય તે માટે આ વીડિયો લિંક દરેક સુધી મોકલો...

*તાલીમ શરૂ કરતાં પહેલાં....ખાસ...*

22 તારીખ પહેલાં ઓનલાઇન તાલીમમાં રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું ?

સેલ્ફ ડિકલેરેશન ફોર્મ કેવી રીતે ભરવું..તેની સમજ મેળવવા નીચેની લીંક જુઓ

👉 https://youtu.be/m7WcGCHMEXE

આ લિંક ધોરણ 6 થી 12 ની દીકરી સુધી પહોંચાડો....🙏

Share This
Previous Post
Next Post

0 comments: