08 June 2020

આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના

❀માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સાહેબે રાજ્યમાં નાના વ્યવસાયકારો, દુકાનદારો, રીક્ષાચાલકો, ફેરિયાઓ, તેમજ નાના ધંધા-વેપાર કરતા અને કારીગરોને લોકડાઉનની સ્થિતિમાં પુનઃ બેઠા કરવા માટે અરજી ફોર્મ અને તેને લગતી સંપૂર્ણ માહિતી જાહેર કરી છે.
●❀ નાના માણસો માટે મોટી યોજના.
●❀ રાજ્યના ૧૦ લાખ ધંધાર્થીઓને ફાયદો.
●❀ તા.૨૧ મે થી તા. ૩૧ ઓગસ્ટ સુધી અરજી 
●❀ માત્ર અરજી કરશો એટલે મળશે સહાય.
●❀અરજી ફોર્મની કે અન્ય કોઈ ફી આપવાની નહીં.
●❀રાજ્યમાં ૯૦૦૦થી વધુ સ્થાનો ઉપરથી અરજી ફોર્મ મેળવી શકો છો.
❀અરજી ફોર્મ,જાહેરાત,ફોર્મની માહિતી, સહાયની વિગતો અને તમામ માહિતી જોવા માટે નીચે ક્લિક કરો.
Share This
Previous Post
Next Post

0 comments: