▪️તમારી ધોરણ 10 અને 12 ની ડુપ્લીકેટ માર્કશીટ - મેળવો ઓનલાઇન.
▪️ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા 1952 થી અત્યાર સુધીની ધોરણ 10 ની અને 1976 થી અત્યાર સુધીની ધોરણ-12 ની માર્કશીટ ઓનલાઈન મૂકવામા આવી છે.
▪️માત્ર રૂ. 50 ઓનલાઈન ફી ભરી ડુપ્લીકેટ માર્કશીટ કઢાવી શકસો.
*જુઓ સંપૂર્ણ માહિતી*
*તમામ મિત્રોને શેર કરો... ઉપયોગી થશે...*


0 comments: