ગુજરાત સરકારની અનોખી પહેલ
- તમામ વાલીઓને જણાવવાનું કે આપેલ નંબર ઉપર ફોન કરવાથી બાળવાર્તા અને બાળગીતો સાંભળવા મળશે અને આ ફોન નંબર બીલકુલ ફ્રી છે અને ચોવીસ કલાક ચાલુ રહેશે
- જ્યારે તમે ફ્રી હોય ત્યારે આ નંબરને તમારા મોબાઈલમાંથી ડાયલ કરો તમારા બાળકોને સરસ મજાના બાળગીતો અને બાળવાતૉઓ જરૂરથી સાંભળશો.
Share This