17 February 2020

BIG BREAKING NEWS

👮‍♂️ LRD ભરતી અનામત મામલે મોટી જાહેરાત....
👉 1-8-2018 નો પરિપત્ર ધ્યનમા લીધા સિવાય કરાશે ભરતી.
👉 62.5 % મેરીટ સૂધીના તમામ બહેનો અનામતના રેશીયો મૂજબ લાભ મેળવશે.
👉 જનરલ કેટેગરી 880 બહેનોની ભરતી કરાશે.
👉 SEBC  કેટેગરી માટે  3248 બહેનોની ભરતી કરાશે.
👉 SC કેટેગરી માટે 588 બહેનોની ભરતી કરાશે.
👉ST કેટેગરી માટે  511 બહેનોની ભરતી કરાશે.
*સંપૂર્ણ માહિતી માટે↩️*
Share This
Previous Post
Next Post