મીનાની દુનિયા રેડિયો કાયૅક્રમ DARSHAN PATEL 7/30/2019 08:28:00 AM મીનાની દુનિયા રેડિયો કાયૅક્રમ 👉🏽SSA દ્રારા તા.૦૨/૦૮/૨૦૧૯થી મીનાની દુનિયા રેડિયો કાર્યક્રમનું પ્રસારણ રાજયની તમામ ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં અમલીકરણ કરવામાં આવનાર છે.તો તે માટેની તમામ માહિતી નીચે મુજબ છે. મીનાની દુનિયા રેડિયો કાર્યક્રમ-૨૦૧૯ પરિપત્ર મીનાની દુનિયા રેડિયો કાર્યક્રમ-૨૦૧૯ ટાઇમ ટેબલ મીનાની દુનિયા રેડિયો કાર્યક્રમ-૨૦૧૯ આયોજન ફાઇલ મીનાની દુનિયા રેડિયો કાર્યક્રમ મોનિટરીંગ ફોર્મ Share This