12 April 2019

પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓના વાર્ષિક પરીક્ષામાં મેળવેલ ગુણની ઓનલાઇન એન્ટ્રી-2019

સ્ટેપ:-1 સૌ પ્રથમ SSA ની વેબસાઈટમાં જઇ ચાઇલ્ડ ટ્રેડિંગમાં જાવો.
સ્ટેપ:-2 શાળાનો ડાયસ કોડ, પાસવર્ડ નાખી લોગીન થાવો.
સ્ટેપ:-3 ત્યારબાદ Exam Mark ઓપ્શન સિલેક્ટ  કરો.
સ્ટેપ:-4 ધોરણ અને વિભાગ લખી સચૅ કરો.
વિડીયો જોવા માટે નીચે ક્લિક કરો.
                           
ઓનલાઈન માકસૅ એન્ટ્રી કરવા માટે નીચે ક્લિક કરો.
              
Share This
Previous Post
Next Post