29 March 2019

ધોરણ 3 થી 8ની તમામ વિષયની અધ્યયન નિષ્પત્તિઓ - Learning Outcome

📚🇳 🇮 🇸 🇭 🇵 🇦 🇹 🇮 🇴📚
👉🏽નમસ્કાર મિત્રો,આ વિભાગમાં પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રના હેતુઓ, ક્ષમતાઓ અને અધ્યયન નિષ્પત્તિઓ મૂકી રહ્યો છું.આ નિષ્પત્તિઓ હિમાંશુભાઈ સુથાર દ્વારા બનાવવામાં આવ્યા છે. આ નિષ્પત્તિઓને સીધું રચનાત્મક મૂલ્યાંકન ફોરમેટમાં સીધું જ સેટ કરી શકાય તેવી રીતે પાઠ વાઈઝ ૨૦ હેતુઓ સાથે જ બનાવેલા છે. જેને ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લિક કરો.
👉🏽શિક્ષકો,આચાર્યો માટે ખુબ ઉપયોગી પોસ્ટ. 
👉🏽ધોરણ ૩ થી ૮ અધ્યયન નિષ્પત્તિઓની Full Booklet DOWNLOAD
ગુજરાતી

હિન્દી


સંસ્કૃત 

અંગ્રેજી 
સામાજિક વિજ્ઞાન 
ગણિત 
પ્રથમ સત્ર 
દ્વિતીય સત્ર 
પર્યાવરણ 
પ્રથમ સત્ર 
દ્વિતીય સત્ર 
વિજ્ઞાન 
પ્રથમ સત્ર 

દ્વિતીય સત્ર 
Share This
Previous Post
Next Post