10 March 2019

ધોરણ-6 પ્રવેશ માટે લેવાતી જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી PDF FILE

              📚 🇴 🇱 🇩  🇵 🇦 🇵 🇪 🇷📚
👉🏽રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૧૯૮૬ અનુસાર હાલમાં ભારત સરકાર દ્રારા નવોદય વિદ્યાલયો શરૂ કરવામાં આવે છે.આ જવાહર નવોદય વિદ્યાલયો દેશના ૨૮ રાજયો અને ૭ કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલો છે.આ બધા વિદ્યાલયો સહશિક્ષણ આપતી છત્રાલયની સુવિધાવાળી શાળાઓ છે.જેની આર્થિક જવાબદારી ભારત સરકારની સ્વાયત સંસ્થા નવોદય વિદ્યાલય સમિતિ સંભાળે છે.આ શાળાઓમાં પ્રવેશ જવાહર નવોદય વિદ્યાલય પસંદગી પરીક્ષા(JNVST) દ્રારા ધોરણ ૬થી અપાય છે.
👉🏽એક કિલક બદલે આપની જિંદગી.
👉🏽દરેક પ્રાથમિક શાળા માટે ખુબ જ ઉપયોગી.
👉🏽શિક્ષકો,વિધાર્થી તમામ માટે ઉપયોગી આ File.
👉🏽નીચે આપેલ Download પર કિલક કરો.
  • જવાહર નવોદય વિદ્યાલય નોટીફીકેશન📥Download
  • OMR SHEET જોવા માટે📥Download
  • ૨૦૧૪ વર્ષનું પેપર📥Download
  • ૨૦૧૬ વર્ષનું પેપર📥Download
  • ૨૦૧૭ વર્ષનું પેપર📥Download
  • ૨૦૧૮ વર્ષનું પેપર📥Download
  • ૨૦૧૯ વષૅનું પેપર📥Download
Share This
Previous Post
Next Post