પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓના પ્રથમ સત્રાંત પરીક્ષાના મેળવેલ ગુણની ઓનલાઇન એન્ટ્રી-2018 DARSHAN PATEL 10/26/2018 04:18:00 PM સ્ટેપ:-1 સૌ પ્રથમ SSA ની વેબસાઈટમાં જઇ ચાઇલ્ડ ટ્રેડિંગમાં જાવો. સ્ટેપ:-2 શાળાનો ડાયસ કોડ, પાસવર્ડ અને કેપચા કોડ નાખી લોગીન થાવો. સ્ટેપ:-3 ત્યારબાદ યુટીલીટી ઓપ્શન માં જઇ બીજું ઓપ્શન સ્ટુડન્ટ્સ માકસૅ એન્ટ્રી પર સિલેકટ કરો. સ્ટેપ:-4 ધોરણ અને વિભાગ લખી સચૅ કરો. વિડીયો જોવા માટે નીચે ક્લિક કરો. ઓનલાઈન માકસૅ એન્ટ્રી કરવા માટે નીચે ક્લિક કરો. Share This