13 September 2018

ચાલો આદર્શ બનીએ પ્રોજેક્ટ

જય સ્વામિનારાયણ,બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) દ્વારા આયોજીત *"ચાલો આદર્શ બનીએ"* પ્રોજેક્ટ અંતર્ગત અણઘડ શીલા સમાન બાળકો માંથી સુંદર શિલ્પ તૈયાર કરવા કટિબદ્ધ થયેલા બનાસકાંઠા જિલ્લાના સર્વે પ્રાથમિક શાળાના શિક્ષકોનો ખુબ ખુબ આભાર.
*DVD બતાવવાની જવાબદારી અને Reporting કરવાની જવાબદારી બજાવી શકે એવા ઉત્સાહી શિક્ષકની નિમણુંક આચાર્યશ્રી એ કરી તેમને નીચે આપેલ Application ની લિંક આપી શાળાનું રજીસ્ટ્રેશન કરાવશો.*
અહીં આપેલ એપ્લિકેશન ડાઉનલોડ કરી બધી જ માહિતી સચોટ રીતે ભરીને આ પ્રોજેક્ટમાં જોડાશો.
*રજીસ્ટ્રેશન કરવા માટે ની લિંક :-*
Share This
Previous Post
Next Post