--》રાજય પરીક્ષા બોડૅ દ્વારા તા.૦૫/૧૧/૨૦૧૭ના રોજ નેશનલ મીન્સ કમ મેરિટ સ્કોલરશીપ પરીક્ષા યોજાયેલ હતી.જેમાં ધોલવાણી પ્રાથમિક શાળા તા.વિજયનગર,જિ.સાબરકાંઠાની વિધાર્થીની કુમારી પુનમબેન ભીમજીભાઇ પાંડોરએ વિભાગ-૧(૬૦) અને વિભાગ-૨(૫૮) એમ મળીને કુલ ૧૧૮ ગુણ સાથે પાસ થયેલ છે.અને સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાની મેરિટ યાદીમાં સ્થાન પ્રાપ્ત કરેલ છે.તે બદલ તેને ધોલવાણી પ્રાથમિક શાળા પરિવાર વતીથી અમે સૌ ખુબ ખુબ અભિનંદન પાઠવીએ છીઅે.