26 December 2019

નકશાની ગેમ ગોઠવો અને નકશો બનાવો

👉🏽ભારત અને ગુજરાતનો નકશો અહીં ગેમ સ્વરૂપે મુકેલ છે.જેમાં કોમ્પ્યુટર કે લેપટોપ પર તમે જાતે માઉસથી drag કરી નકશો પૂર્ણ કરી શકો છો.આમાં ગુજરાતના જિલ્લાઓની ગેમ છે જેમાં જિલ્લાઓ ગોઠવવાના છે જ્યારે ભારતના નકશામાં ભારતના રાજ્યો અને તેના સ્થાને મૂકવાના છે (રાજયોની સ્થિતિ થોડા સમય પહેલાની છે જેની નોંધ લેવી લેટેસ્ટ નથી)
👉🏽આ ગેમની મદદથી વિદ્યાર્થીઓને આપણા પડોશી જિલ્લાઓ કે પડોશી રાજ્યોનો ખ્યાલ આવશે.તેમજ સાથે સાથે તેમના વિસ્તારથી પણ વાકેફ થશે.નકશાની સાથે ગણિતના અને વિજ્ઞાનની પ્રશ્નોત્તરી પણ છે .બહુ સરસ ફાઈલ છે
Share This
Previous Post
Next Post