26 September 2019

સુર્ય મંડળને તમારા હાથમાં જુવો: PAPER MERGE CUBE : GALACTIC EXPLORER FOR MERGE CUBE

સુર્ય મંડળને તમારા હાથમાં જુઓ.
Paper Merge Cube Download કરો.
PDF ફાઈલને Download કરો.
ત્યારબાદ પ્રિન્ટ કાઢી લો. અને ચોરસ બોક્ષ તૈયાર કરો.
મોબાઈલમાં Play Store પર જઈ Galactic Explorer for MERGE Cube Download કરો.
જે જોતા આ રીતે દેખાય છે.
ત્યારબાદ Phone Mode માં જઈને જુઓ.
સૂર્ય મંડળ તમારા હાથમાં જોઈ શકાય છે.
Share This
Previous Post
Next Post